મારું પાનું,મારી વાત            આ વિભાગમાં ધો-૧ થી ૧૦માં અભ્યાસ કરતાં બાળકોની સ્વરચિત અને મૌલિક વિવિધ પ્રકારની કૃતિઓ જેવીકે; બાળકાવ્યો, જોડકણાં, વાર્તાઓ, નિબંધો, લેખો, ચિત્રો, પ્રોજેક્ટો કે સ્વનિર્મિત નમૂનાઓ વગેરે.બાળકોના ફોટા સાથે મૂકવામાં આવશે.આ વિભાગ માટે શિક્ષકો કે વાલીઓ બાળકોને પ્રોત્સાહિત કરે તેમજ તેઓની કૃતિ મોકલવામાં મદદ કરે તે જરૂરી છે.કૃતિ મારા ઇ-મેઇલ એડ્રેસ પર જરૂરી ફોટા તેમજ માહિતી સાથે મોકલી શકાશે.નાની સાઇઝની કૃતિ હોય તો આ બ્લોગની જમણી બાજુ પર આપેલા કોન્ટેક્ટ ફોર્મમાં કૃતિની કોપી-પેસ્ટ કરી પણ મોકલી શકાય.વધુ માહિતી માટે મારા મોબાઇલ નંબર-૯૯૯૮૨૩૭૯૩૪ પર સંપર્ક કરવા વિનંતી. 
મારું ઇ-મેઇલ haridpatelaniod@gmail.comNo comments:

Post a Comment