મારી ઓળખ- મારો ફોટો

        
આ વિભાગમાં જે તે તારીખે દસ વર્ષની ઉંમર પૂર્ણ થતી ન હોય તેવા બાળકોની ઓળખ તેમના ફોટોગ્રાફ સાથે મૂકવામાં આવશે. દસ વર્ષ પૂર્ણ થયા બાદ આ માહિતી Delete કરવામાં આવશે. માહિતી અને ફોટોગ્રાફ મારા ઇ-મેઇલ એડ્રેસ  haridpatelaniod@gmail.com પર મોકલવાં. સાથે આપનો મોબાઇલ નંબર પણ લખી મોકલવો.બાળકની જન્મતારીખના પ્રૂફ માટે બાળક્ના જન્મના પ્રમાણપત્ર કે શાળાના જન્મતારીખના દાખલાને સ્કેન કરીને મોકલવો.
નીચે મુજબની માહિતી મોકલવાની રહેશે.
1. બાળકનું નામ 2.પિતાનું નામ 3. માતાનું નામ 4.જન્મતારીખ 5. ગામ/શહેરનું નામ-સરનામું 6. સંપર્ક નંબર (મોબાઇલ) 
બિડાણો- 1. રંગીન ફોટોગ્રાફ અને જન્મતારીખનો દાખલો સ્કેન કરીને મોકલવો.
     કોઇ મુશ્કેલી  જણાય તો મારા મોબાઇલ નંબર ૯૯૯૮૨૩૭૯૩૪  અથવા ૯૪૨૯૯૬૬૮૬૦ પર સંપર્ક કરવો. 
 ************
બાળકનું નામ- કુ. કાવ્યા પૂરવ ચૌધરી
જન્મ તારીખ- ૨૭/૧૨/૨૦૧૨
પિતાનું નામ- શ્રી પૂરવ હરિભાઇ ચૌધરી
માતાનું નામ- શ્રીમતી આશાબેન 
સરનામું- મુ.પો.અણીઓડ, 
તાલુકો-તલોદ,
જિલ્લો-સાબરકાંઠા-૩૮૩૩૦૫
ઉત્તર ગુજરાત (ભારત)
મોબાઇલ- ૯૪૦૯૫૬૬૫૪૨
************
બાળકનું નામ- કુ. વેદાંશી પૂરવ ચૌધરી
જન્મ તારીખ- ૨૪/૦૯/૨૦૧૪

પિતાનું નામ- શ્રી પૂરવ હરિભાઇ ચૌધરી
માતાનું નામ-શ્રીમતી આશાબેન
સરનામું- મુ.પો.અણીઓડ, 

તાલુકો-તલોદ, 
જિલ્લો-સાબરકાંઠા-૩૮૩૩૦૫
ઉત્તર ગુજરાત (ભારત)
મોબાઇલ- ૯૪૦૯૫૬૬૫૪૨No comments:

Post a Comment