બાળવિશ્વ વિશેના અભિપ્રાય

     બાળમિત્રો અથવા વાચકોના આ બ્લોગ કે બ્લોગમાં મુકાતી સાહિત્ય-સામગ્રી કે બ્લોગના કોઇપણ પોસ્ટ-પેજ વિશે મેસેજ દ્વારા મળેલા અભિપ્રાયો આ વિભાગમાં મૂકવામાં આવશે.અભિપ્રાય મોકલવા માટે આ બ્લોગની જમણી બાજુ અથવા  નીચે  આપેલા ફોર્મમાં તમારું નામ  ના ખાનામાં આપનું નામ તમારું ગામ / શહેર ના ખાનામાં તમારા ગામનું કે શહેરનું નામ,મોબાઇલ નંબર હોય તો લખો. (મોબાઇલ નંબર આપવો ફરજિયાત નથી) તમારું ઇમેઇલ આઇડી ના ખાનામાં તમારું ઇ-મેઇલ એડ્રેસ તેમજ તમારો સંદેશો ના ખાનામાં આપનો અભિપ્રાય  લખી કે કોપી-પેસ્ટ કરી  તેની નીચે આપેલા Submit બટન પર ક્લિક કરવાથી મને આપનો સંદેશો કે અભિપ્રાય મળી જશે.જરૂર જણાય તો મારા મોબાઇલ નંબર ૯૯૯૮૨૩૭૯૩૪ પર સંપર્ક કરવો. (નોંધ-આપ ઇચ્છો તો  મોબાઇલ દ્વારા પણ  અભિપ્રાય આપી શકો છો.)
અભિપ્રાયો

બાળકોનો આ બ્લોગ ખૂબ જ  સુંદર છે.આપે ખૂબ મહેનત કરી છે તે બદલ અભિનંદન.(23, ઓગષ્ટ,2015)
- નિકુંજ એમ. ચૌધરી 
(અણીઓડ,તા. તલોદ,સા.કાં.) 

 ********


બાળકો માટેનો સુંદર બ્લોગ....મારા પાંચ બાળકાવ્યસંગ્રહ છે....કાવ્ય મોકલીશ.ઉજ્જવળ ભાવિ માટે .શુભેચ્છા.
- લતા ભટ્ટ
  
********

Good Blog !
-પ્રદિપસિંહ ઝાલા (ભૂજ)
9687899219zala@gmail.com
(Date:  28/7/2017)

********

Khub saras Website, Sir !
- ALPESH THAKOR
VATAM DEODAR
Alpeshthakor73@Gmail.com
(Date: 11-11-2917) 
No comments:

Post a Comment