(જનરલ નોલેજ)
- લેખન
: હરિ પટેલ (આચાર્ય)
દરેક પ્રશ્નની નીચે આપેલા
ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે.)
1. ‘પાંચાળીનાં પૂર્યા ચીર,પાંડવ
કામ કીદ્યાં રે..’ -આ પંક્તિમાં “પાંચાળી” શબ્દ
કોને માટે વાપરવામાં આવ્યો છે ?
(અ) કુન્તી(બ) દ્રોપદી
(ક) ગાંધારી
(ડ) સુભદ્રા
2. આગ્રામાં
આવેલો ‘તાજમહાલ’ કોણે બંધાવ્યો હતો ?
(અ) અકબરે(બ) બીરબલે
(ક) શાહજહાંએ
(ડ) હુમાયુએ
3. ‘એફિલ ટાવર’ ક્યાં
આવેલો છે ?
(અ) દિલ્લીમાં(બ) મોસ્કોમાં
(ક) બર્લિનમાં
(ડ) પેરિસમાં
4. ‘બુલંદ દરવાજા’ ની
ઊંચાઇ કેટલી છે ?
(અ) 53 મીટર(બ) 45 મીટર
(ક) 35 મીટર
(ડ) 33 મીટર
5. ઐતિહાસિક ‘લાલકિલ્લો’ ક્યાં આવેલો છે ?
(અ) આગ્રામાં(બ) ફતેહપુરમાં
(ક) દિલ્લીમાં
(ડ) જયપુરમાં
6. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે ?
(અ) કમળ(બ) ગલગોટો
(ક) ગુલાબ
(ડ) મોગરો
7. ગુજરાતના કુલ જિલ્લાઓ કેટલા છે ?
(અ) 23 જિલ્લા(બ) 43 જિલ્લા
(ક) 33 જિલ્લા
(ડ) 34 જિલ્લા
8. કોને મૂળ હોતું નથી ?
(અ) કેળને(બ) અમરવેલને
(ક) રાતરાણીને
(ડ) ચંપાને
9. ‘હાલો ભેરુ ગામડે’ ગીતમાં આવેલા ‘ભેરૂ’ શબ્દનો
અર્થ શું થાય ?
(અ) ભોમ(બ) દિવાલ
(ક) ભાઇબંધ
(ડ) ભાઇ
10. ‘રંગ રંગ વાદળિયાં’ બાળગીતમાં કોણ પોતાની વાત રજુ કરે છે ?
(અ) વાદળીઓ(બ) દરિયો
(ક) નદીઓ
(ડ) આકાશનાં રંગો
ગુજરાતી
સામાન્ય જ્ઞાન ક્વિઝ-૧
(જનરલ નોલેજ)
સાચા ઉત્તરો
પ્રશ્ન
|
ઉત્તર
|
પ્રશ્ન
|
ઉત્તર
|
1
|
બ
|
6
|
બ
|
2
|
ક
|
7
|
ક
|
3
|
ડ
|
8
|
બ
|
4
|
અ
|
9
|
ક
|
5
|
ક
|
10
|
અ
|
આ ક્વિઝના સાચા ઉત્તરો આ માસની છેલ્લી તારીખે અપાશે.ત્યાં સુધી તમારા ઉત્તરો પ્રશ્નવાર કાગળ પર
લખી રાખજો.કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા તેનું તમે જાતે જ મૂલ્યાંકન કરજો અથવા તમારા વાલી, ભાઇ-બહેન કે શિક્ષકની મદદ લેજો.ખોટા પડેલા ઉત્તરો સુધારીને યાદ રાખજો.જેથી
તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય. તો છેલ્લી તારીખની રાહ જુઓ.
આપનો શુભેચ્છક - હરિ પટેલ (આચાર્ય)
No comments:
Post a Comment