જાણવા જેવું


    બાળમિત્રો, આ વિભાગમાં દર મહિને નવી જાણવા જેવી માહિતી ઉમેરાતી રહેશે. તો આ વિભાગની મુલાકાત લેતા રહેશો અને તમારા જ્ઞાનમાં વધારો કરતા રહેશો.આભાર . 
      આપનો શુભેચ્છક - હરિ પટેલ (આચાર્ય)

   ૧. આપણું ગુજરાત-આગવું ગુજરાત

બાળમિત્રો, ગુજરાત રાજ્ય વિશે આટલું તો જરૂર જાણો... 
ક્રમ
પ્રશ્ન
       જવાબ
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ?
, મે,૧૯૬૦ માં
ગુજરાત રાજ્યનું હાલનું પાટનગર કયું છે ?
ગાંધીનગર
ગુજરાત રાજ્યના કુલ જિલ્લાઓ કેટલા છે ?
૩૩ જિલ્લાઓ
ગુજરાત રાજ્યના કુલ તાલુકાઓ કેટલા છે ?
૨૪૯ તાલુકાઓ
ગુજરાત રાજ્યની કુલ નગરપાલિકાઓ કેટલી છે ?
૧૬૯ નગરપાલિકાઓ
ગુજરાત રાજ્યની કુલ મહાનગરપાલિકાઓ કેટલી છે ?
૮ મહાનગરપાલિકાઓ
ગુજરાતનું રાજ્ય ગીત કયું છે ?
જય  જય  ગરવી ગુજરાત
ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
સિંહ
ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે ?
ગલગોટો
૧૦
ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે ?
આંબો
૧૧
ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
સુરખાબ
૧૨
ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે ?
ગરબો

                              *****

          ૨. મેરા ભારત મહાન
    બાળમિત્રો, આપણા  ભારત દેશ વિશેની આટલી જાણકારી તો આપણને સૌને હોવી જ જોઇએ.        
ક્રમ
પ્રશ્ન
 જવાબ
ભારતની રાજધાની કઇ છે ?
દિલ્લી
ભારતનું રાષ્ટ્રગીત કયું છે ?
જન ગણ મન...
ભારત દેશના કુલ રાજ્યો કેટલાં છે ?
૨૯ રાજ્યો
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો કેટલાં છે ?
ભારતની રાષ્ટ્રભાષા કઇ છે ?
હિન્દી
ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ?
સત્યમેવ જયતે
ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે ?
વન્દે માતરમ્
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
કમળ
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
વડ (વટવૃક્ષ)
૧૦
ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
મોર
૧૧
ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે ?
કેરી
૧૨
ભારતની રાષ્ટ્રીય નદી કઇ છે ?
ગંગા નદી
૧૩
ભારતની  રાષ્ટ્રીય મીઠાઇ  કઇ  છે ?
જલેબી
૧૪
ભારતનું  રાષ્ટ્રીય  સ્મારક  કયું  છે ?
ઇન્ડિયા ગેટ (દિલ્લી)
૧૫
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
વાઘ
૧૬
ભારતનું  રાષ્ટ્રીય  જળચર પ્રાણી  કયું  છે ?
ડોફ્લિન
૧૭
ભારતનું  રાષ્ટ્રીય  હેરિટેજ પ્રાણી  કયું  છે ?
એશિયાઇ હાથી
૧૮
ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?
ઉત્તરપ્રદેશ
૧૯
ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?
સિક્કિમ
૨૦
ભારતનું સૌથી વધુ વિસ્તાર ધરાવતું રાજ્ય કયું છે ?
રાજસ્થાન
૨૧
ભારતની  રાષ્ટ્રીય રમત  કઇ  છે ? 
હોકી




No comments:

Post a Comment