વારતા રે વારતા

         નાનપણથી જ બાળકોને દાદા-દાદી પાસેથી રાજા-રાણી અને પરીઓની  વાર્તાઓ સાંભળવાની આદત પડી હોય છે.બાળકોને વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે છે. વાર્તાઓ આનંદની સાથે બાળકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન પણ કરે છે.તેઓ સારા-નરસાનો ભેદ જાણી શકે છે.વાર્તા થકી તેમની જિજ્ઞાસાવૃત્તિ પણ સંતોષાય છે.આમ,વાર્તા એ બાળકોનો મનગમતો સાહિત્યપ્રકાર છે.આ વિભાગમાં બાળકોની જિજ્ઞાસા સંતોષાય અને આનંદ સાથે જ્ઞાન મેળવે તેવી બાળકોને મનગમતી વાર્તાઓ મૂકવામાં આવશે. બાળસાહિત્યકારોને આ વિભાગ માટે વાર્તાઓ લખી મોકલવા વિનંતી છે. વાર્તાઓ સ્કેન કરીને કે કોમ્પ્યુટરાઇઝ કરીને મારા ઇ-મેઇલ એડ્રેસ - haridpatelaniod@gmail.com  પર મોકલી શકાશે. આ બ્લોગની જમણી બાજુએ આપેલા કોન્ટેક્ટ ફોર્મમાં અથવા નીચે આપેલા સંપર્ક ફોર્મમાં પણ મોકલી શકાય.કોઇ મુશ્કેલી કે માહિતીની જરૂર પડે તો મારા મોબાઇલ નં. ૯૯૯૮૨૩૭૯૩૪ પર સંપર્ક કરવો.
          વાર્તાઓ વાંચવા જે તે વાર્તા પર ક્લિક કરો... 

 વાર્તાનું નામ                                      

૧.   સૌથી મોટું ઇનામ 
૨.   ડોસો અને દીકરો
૩.    કાબર અને કાગડો


No comments:

Post a Comment