અહીં બાળકોની વયકક્ષાને અનુરૂપ અને તેમની જિજ્ઞાસાવૃત્તિ કેળવાય તેમજ તેમના અભ્યાસમાં મદદરૂપ નીવડે તેવી વિવિધ વિષયો પર આધારિત ક્વિઝો મૂકવામાં આવશે.ખાસ કરીને આ બ્લોગમાં અપાતાં સાહિત્ય અને માહિતી પર વધુ ધ્યાન અપાશે. દર મહિનાની પહેલી તારીખે ચાર વિકલ્પ ધરાવતી દસ પ્રશ્નોની ક્વિઝ મૂકાશે અને તેના સાચા જવાબ જે તે મહિનાની અંતિમ તારીખે અપાશે.
childworldweb.blogspot.in
ક્વિઝ જોવા જે તે ક્વિઝ પર ક્લિક કરો
૨. સામાન્ય જ્ઞાન ક્વિઝ- ૨ (ઓકટોબર-૨૦૧૫ )
No comments:
Post a Comment